Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જામજોધપુર પંથકમાં આકાશમાં બે ત્રણ લાઈટો અચાનક જોવા મળે અને અદૃશ્ય થઈ: આકાશમાં લાઈટ ઝળહળતાને લઈને તર્ક-વિતર્ક:જામજોધપુર શહેર તથા સમગ્ર તાલુકામાં જોવા મળ્યા આકાશી અલગ પ્રકારના નજારા

જામજોધપુર પંથકમાં આકાશમાં  બે ત્રણ લાઈટો અચાનક જોવા મળે અને અદૃશ્ય થઈ ગઈ હતી  આકાશમાં લાઈટ ઝળહળતાને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે ,જામજોધપુર શહેર તથા સમગ્ર તાલુકામાં આકાશી અલગ પ્રકારના નજારા જોવા મળ્યા હતા 

(10:51 pm IST)