Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમરેલી જિલ્લામાં વરસાદી મહિલા :ધારી -બાબરા પંથકમાં મેઘરાજાની સટાસટી : ડાગાવદર ગામે નહેરમાં પુર આવ્યુ

અમરેલી જિલ્લામાં  બપોર બાદ વાતાવરણમા અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ધારી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો.

 ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડાગાવદર ગામે નહેરમાં પુર આવ્યુ હતુ. જ્યારે બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.

(9:27 pm IST)