Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સમી સાંજે જેતપુર અને બોટાદમાં ધોધમાર વરસાદ: ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ

રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં ;લોકોના હૈયા પુલકિત થઇ ઉઠ્યા ;ભારે ઉકળાટ બાદ ગરમીમાં રાહત

રાજકોટ : રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ક્યાંક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા હતા રફ રાજકોટમાં પણ સારો વરસાદ પડ્યો છે  ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા રાજકોટના જેતપુર ઉપરાંત બોટાદ અને અમરેલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વાવાણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

(9:26 pm IST)