Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગોંડલ આશાપુરા સોસાયટી માંથી ત્યજી દીધેલા બાળકનો મૃતદેહ મળ્યો

રાજકોટઃ ગોંડલના આશાપુરા સોસાયટીમાં નિષ્ઠુર માતાએ ત્યજી દીધેલ બાળકનો કોઇ જનાવરે ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:31 pm IST)