Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કનેરી કોલ્હાપુરમાં મુકતાનંદજીબાપુની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી

કનેરી કોલ્હાપુર ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ અને સુધેશ્વર સ્વામીજીની ઉપસ્થિતિમાં  વિશ્વયોગદિવસની કનેરી સ્કુલમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં યોગ કરાવતા સુધેશ્વરસ્વામીજી અને પુ.મુકતાનંદબાપુ તેમજ યોગ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ વિનુ જોશી - જુનાગઢ)

(1:20 pm IST)