Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શિહોરમાં અજાણ્યા વાહન હડફેટે જાંબાળાના શૈલેષ સોલંકીનું મોત

ભાવનગર તા. ર૧ :.. સિહોરમાં રાજકોટ રોડ રીફર હાઉસ નજીક મોડી રાત્રે પુરઝડપે જઇ રહેલા અજાણ્યા વાહનની હડફેટે બાઇક ઉપર જઇ રહેલા શૈલેષભાઇ વલ્લભભાઇ સોલંકી (ઉ.ર૪ રહે. જાંબાળા) પડી જતાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું. આ અંગે સિહોર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:24 am IST)