Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જામનગરમાં શિવમ મેટરનિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ :આરોગ્ય વિભંગની કાર્યવાહી ;સોનોગ્રાફી મશીન સીલ એકટ એ પહેલા ડોક્ટર તાળા મારી રવાના

જામનગર:ગુલાબનગર વિસ્તારમા આવેલ શિવમ મેટરનીટી હોસ્પિટલમાં ગેરકાયદેગર્ભપરીક્ષણ કરાઈ રહ્યાનું બહાર આવ્યું છે  શિવમ મેટરનિટી હોસ્પિટલમાં નિયમ મુજબ ફોર્મ ભર્યા વગર સોનોગ્રાફી કરતાં આરોગ્યવિભાગે કાર્યવાહી હાથ ધરી હતી જોકે ,આરોગ્ય વિભાગ સોનોગ્રાફી મશીન સીલ કરી તે પૂર્વે જ ડોક્ટર હોસ્પિટલ ને તાળા મારી રવાનાથઇ ગયા હતા 

(11:14 pm IST)