Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સુરેન્દ્રનગર જિલ્લા રાજીવ ગાંધીની પૂણ્યતિથીએ ગાંધી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની પૂર્ણયતિથિ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

સુરેેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ની પૂર્ણ્યતિથિ નિમિત્ત્।ે દર્દીઓ ને ફ્રૂટ વિતરણ કરી રાજીવ ગાંધી ને શ્રદ્ઘાંજલિ આપવા માં આવી. ત્યારે ૨૧ મેં ના રોજ તેમનું અવસાન થયું હતું.ત્યારે  તેમની પૂર્ણ્યતિથિ નિમિતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મનુભાઈ પટેલ , કમલેશ કોટેચા અને કોંગ્રેસ ના સભ્યોઙ્ગ દવારા ગાંધી હોસ્પિટલમાં સુરેન્દ્રનગર ખાતે ફ્રૂટ વિતરણ કરી રાજીવ ગાંધી ને શ્રદ્ઘાંજલિ આપવા માં આવી હતી.

(1:26 pm IST)