Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં વધારો

મહતમ તાપમાનમા વધારો થતા અસહ્ય ઉકળાટ

રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આખો દિવસ અસહ્ય ગરમીનો અનુભવ થાય છે.

છેલ્લા થોડા દિવસોથી દરરોજ આવુ વાતાવરણ જોવા મળે છે અને ઘણી જગ્યાએ વાદળછાંયુ વાતાવરણ પણ છવાઇ જાય છે જો કે બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે. અને ગરમીની વધુ અસર વર્તાય છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૬.૫ મહતમ,૨૭ લઘુતમ, ૮૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૫.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલુ તાપમાન

રાજકોટ તા.૨૨: ગઇકાલે ગુજરાતમા નોધાયેલ મહતમ તાપમાનના આંકડા નીચે મુજબ છે.

શહેર

મહતમ તાપમાન

અમદાવાદ

૪૧.૯ ડિગ્રી

ડીસા

૪૦.૪ ડિગ્રી

વડોદરા

૪૧.૮ ડિગ્રી

સુરત

૪૨.૦ ડિગ્રી

રાજકોટ

૪૧.૦ ડિગ્રી

ભાવનગર

૪૧.૯ ડિગ્રી

પોરબંદર

૩૪.૬ ડિગ્રી

વેરાવળ

૩૧.૬ ડિગ્રી

દ્વારકા

૩૧.૬ ડિગ્રી

ઓખા

૩૩.૪ ડિગ્રી

ભુજ

૪૦.૧ ડિગ્રી

નલીયા

૩૫.૪ ડિગ્રી

સુરેન્દ્રનગર

૪૨.૩ ડિગ્રી

ન્યુ કંજલા

૩૬.૧ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૪૩.૧ ડિગ્રી

અમરેલી

૪૨.૫ ડિગ્રી

ગાંધીનગર

૪૨.૬ ડિગ્રી

મહુવા

૩૮.૮ ડિગ્રી

દિવ

૩૬.૬ ડિગ્રી

વલસાડ

૩૬.૪ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૪૦.૯ ડિગ્રી

(1:20 pm IST)