Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જામનગરમાં ૧૧.૩૪ લાખની વિજ ચોરી ઝડપાઇ

જામનગર તા.૨૨: પીજીવીસીએલ ચેકીંગ ટીમ દ્વારા આજે દરબારગઢ, સાત રસ્તા અને પટેલ કોલોની વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૬૭૮ મિટરોનું ચેકીંગ કરવામાં આવ્યા બાદ ૧૧૧ વિજ મિટરોમાં ચોરી ઝડપાઇ હતી.

જેથી વિજ ગ્રાહકોને રૂ. ૧૧.૩૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(4:22 pm IST)