Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વાંકાનેરના ડાક સેવકો હડતાલમા જોડાયા

વાંકાનેરઃ ગ્રામીણ ડાક સેવકોની અચોક્કસ મુદતની હડતાલમા આજે વાંકાનેર પોસ્ટ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. (તસ્વીરઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(12:57 pm IST)