Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ગોંડલના વિદ્યાર્થીઓ ઠંડા પ્રદેશના પ્રવાસે

દેશભરમાં ગરમીનો પારો ઉંચે જઇ લોકોશને અકળાવી રહ્યો છે ત્યારે ગોંડલ સેન્ટમેરી સ્કુલના શિક્ષક દુષ્યંતસિંહ જાડેજા અને પ્રતિપાલસિંહ જાડેજા દ્વારા હિમાચલ પ્રદેશનું કુલુ મનાલીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઠંડીનું બરફની મજા માણી રોમાંચિત થઇ રહ્યા છે.

(12:10 pm IST)