Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાડલાના સંવેદનશીલ ગામોમાં ફલેગમાર્ચ

લોકસભાની ચૂંટણી અંતર્ગત જેથી ભાડલા વિસ્તારમાં ચુંટણી સમયે કોઇ અણબનાવ ન બને તે સારું ભાડલા પો.સ્ટેવિસ્તારના સંવેદનશીલ ગામો બરવાળા, કમળાપુર, ભાડલા, ભંડારીયા, ખડવાવડી, દહીંસરા, જેવા ગામોમાં સી.આર.પી.એફ જવાનો સાથે ફલેગ માર્ચ કરવામાં આવી હતી જેમાં ભાડલા પો.સ્ટે.ના પીએસઆઇ એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળના કર્મચારીઓ પો.હેડ કોન્સ.વલ્લભભાઇ બાવળિયા તથા પો.હેડ કોન્સ. મામૈયાભાઇ શામળા તથા પો.કોન્સ. લાલજીભાઇ તલસાણીયા તથા પો.કોન્સ અરવિંદભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ મહાવીરભાઇ બોરીચાનાઓ જોડાયા હતા.

(11:56 am IST)
  • મોડીસાંજે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ટીપરવાને વૃદ્ધને અડફેટે લીધા :દોઢસો ફૂટ રિંગ રોડ પર નાગરિક બેન્ક સામે બીઆરટીએસ રોડ ઓળંગવા જતા વૃદ્ધને ટીપરવાને ઉડાડ્યા :108 મારફત હોસ્પિટલે ખસેડાયા access_time 7:37 pm IST

  • કોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST