Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શાપર-વેરાવળ, પારડી-પડવલા, કાંગશીયાળીમાં ફુટ પેટ્રોલીંંગ

લોકસભા ચૂંટણી અનુલક્ષીને ગોંડલ વિભાગના ડીવાયએસપી એચ.એમ. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળના પી.એસ.આઇ.એ ખોખર તથા પીએસઆઇ એમ.આર. ગોંડલીયા સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે આર.આઇ.બી. જવાનો સાથે શાપર વેરાવળ પારડી પડવલા કાગશીયાળી સ્ટેશન વગેરે જાહેર માર્ગો પર ફુટ પેટ્રોલીંગ રૂટ માર્ટ યોજવામાં આવ્યો.(તસ્વીરઃ કમલેશ વસાણી, શાપર-વેરાવળ)

(11:37 am IST)