Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોટી લીડ મળવાનો સાગઠિયા-ભરતસિંહને પૂરો વિશ્વાસ છે

ખીરસરા તા. રરઃ.. લોધીકા તાલુકાના ગામડામાં લોકસંપર્કમાં નિકળેલ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા ભાજપ અગ્રણી મનસુખભાઇ સરધારા તાલુકા પંચાયત પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા યુવા ભાજપ મોહનભાઇ દાફડા, છગનભાઇ મોરડ, મોહનભાઇ ખુટ ૈઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર, તાલુકા સદસ્ય દિગુભા જાડેજા, ભીખુભાઇ ડાંગર, હરભમભાઇ કુગશીયા, માવજીભાઇ સાગઠીયા, તેમજ તાલુકાના તમામ આગેવાનોને લોકસંપર્કમાં પ્રજા દ્વારા બહોળો પ્રતિસાદ મળેલ છે.

ફરી નરેન્દ્રભાઇ મોદીની સરકાર બને દેશ મજબુત થાય તેવી આશા વ્યકત કરતા તાલુકાના આગેવાનોને લોધીકા તાલુકામાં મોહનભાઇ કુંડારીયાને જંગી લીડ મળશે તેવો પ્રજા પર સંપૂર્ણ  વિશ્વાસ છે તેવુ ધારાસભ્ય લાખાભાઇ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા જણાવે છે.

(11:34 am IST)
  • રાજકોટ: ચૂંટણી ફરજમાં ગેરહાજર હોમગાર્ડ સામે પોલીસ કમિશનરનું આકરું પગલું access_time 5:20 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST

  • કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના પોલીંગ એજન્ટ તરીકે રહી શકાશેઃ હાઈકોર્ટનો ચુકાદો : કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના વ્યકિત પોલીંગ એજન્ટ તરીકે કામ કરી શકશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છેઃ પોરબંદર પંથકમાંથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો access_time 4:12 pm IST