Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

દામનગરથી કાગવડ ત્રિદિવસીય પદયાત્રા-દિકરી રથનુ પ્રસ્થાન

દામનગરઃ દામનગરથી ખોડલધામ પદયાત્રા પ્રસ્થાન સમસ્ત લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર શકિતપીઠ ખોડલધામ ત્રિદિવસીય પદયાત્રાને દીકરી રથ સાથે પ્રસ્થાન કર્યું જામનગરના મોટાવડાળા થી પ્રસ્થાન દીકરી એજયુકેશન ટ્રસ્ટનો દીકરી રથ ગુજરાત ભરમાં બેટીબચાવો બેટી પઢાવોના સંદેશ સાથે દામનગર શહેરમાં પધારતા ભવ્ય સ્વાગત સન્માન મહાઆરતી સાથે ત્રિદિવસીય દામનગરથી કાગવડ ખોડલધામ જતી પદયાત્રાને પ્રસ્થાન કરાયું હતું.(તસ્વીર-અહેવાલઃ વિમલ ઠાકર, દામનગર)

(3:14 pm IST)