Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ગધેથડ ગાયત્રી આશ્રમના દર્શને રવિન્દ્ર જાડેજા

ઉપલેટા તાલુકાના ગધેથડ ગાયત્રી આશ્રમે ગાયત્રી માતાજી તથા પૂ. લાલબાપુના દર્શને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું આગમન થયુ હતુ જે તસ્વીરમાં નજરે પડે છે

(12:03 pm IST)