Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ભુજ પોલીટેકનીકના વ્યાખ્યાતા દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન

ભુજ : શ્રી પી.વાય.ત્રિવેદી, વ્યાખ્યાતા માઇનીંગ ઇજનેરી, સરકારી પોલિટેકનીક ભુજના નવનિર્મિત લખેલ પુસ્તક 'કન્સીડર ડાયમન્સ એન્ડ સપ્લ્ેસ'નું જીટીયુંના કુલપતિ પ્રો.(ડો.) નવિનચંદ્ર શેઠના હસ્હતે વિમોચન કરવામાં આવ્યું હતું વી.વી..પી. ઇજનેરી કોલેજ રાજકોટ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સિટી દ્વારા ઝોન-૪ કક્ષા (સૌરાષ્ટ્ર તથા કચ્છ) ના તમામ જીલ્લાને આવરી લેતી ટેકનીકલ શિક્ષણ આપતી જાહેર તથા ખાનગી ઇજનેરી કોલેજ તથા પોલિટેકનીકોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનો ટેકનીકલ ફેસ્ટીવલ ઉજવાયેલ હતો જેમાં પી.વાય.ત્રિવેદી, વ્યાખ્યાતા માઇનીંગ ઇજનેરી, સરકારી પોલિટેકનીક ભુજ લિખિત નવનિર્મિત પુસ્તકનું વિમોચન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઉપ કુલપતિ પ્રો.(ડો.) નવિનચંદ્ર શેઠ હસ્તે તથા પ્રો. (ડો.) પી.પી.કોટક, એકેડેમીક ડીન જીટીયુ બી.જી.ભાંખર, આચાર્ય સરકારી પોલીટેકનીક ભુજ, દેવકર, આચાર્ય વી.વી.પી.ઇજનેરી કોલેજ રાજકોટ અને જીટીયુ સાથે સંકળાયેલ ઝોન-૪ અંતર્ગતની ઇજનેરી કોલેજો તથા પોલીટેકનીક સંસ્થાઓના હાજર રહેલ આચાર્યશ્રીઓ તથા શૈક્ષણીક ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં રાજય સ્તરીય ધોરણે કરવામાં આવેલ હતું પી.વાય.ત્રિવેદી લિખિત સદર પુસ્તક ગણિત વિષયની માપકરણ વિદ્યાશાખા સાથે સંકળાયેલ છે વિમોચન કરવામાં આવ્યું તે તસ્વીર

(10:17 am IST)