Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બપોરથી જૂનાગઢ તથા ગાંધીધામમાં વેટ દરોડા

રાજકોટ તા. રર : આજે બપોરે રાા થી ૩ વાગ્યાથી જૂનાગઢ અને ગાંધીધામમાં વેટની ૩ ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે. ડીવીઝન-૧૦ના ડે.કમીશ્નર લાડુમોરની સુચના બાદ ટીમો દ્વારા બે બિલ્ડરો અને એક વકર્સ કોન્ટ્રાકટરને ત્યા ચેકીંગ શરૂ કર્યું છે, એન્ટ્રી તથા અન્ય તમામ મુદા આવરી લેવાયાનું સૂત્રોએ ઉમેર્યું છે.

(4:47 pm IST)