Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

એસ.પી.જી. ના આઇ.જી. રાજીવ રંજન ભગતે જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના રાત્રી રોકાણના સ્‍થળે લાલ બંગલા સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું

એસ.પી.જી. ના આઇ.જી. રાજીવ રંજન ભગતે જામનગરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના રાત્રી રોકાણના સ્‍થળે લાલ બંગલા સર્કિટ હાઉસનું નિરીક્ષણ કયુઁં હતું. રેન્‍જ આઇ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલ સહિતના અધિકારીઓ સાથે ઉપસ્‍થિત રહયા હતા.(તસવીર-અહેવાલઃમુકુંદ બદિયાણી, જામનગર)

(3:54 pm IST)