Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જામનગરમાં સ્પાઇક એકઝીબીશનનો રાજ્યમંત્રી જાડેજાના હસ્તે પ્રારંભ

જામનગરઃ શહેરના કામદારવાડીમાં સ્પાઇક એકઝીબીશન ૨૦૨૦નો અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન કમ સેલમાં મંત્રીશ્રીએ સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા જ આયોજિત આ પ્રદર્શનને મહિલા આન્ત્રપ્રેન્યોરશિપના ઉત્ત્।મ ઉદાહરણરૂપ જણાવ્યું હતું.તે તસ્વીરમાં પ્રદર્શનનું ઉદ્ ઘાટન કર્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લેતા મંત્રીશ્રી જાડેજા નજરે પડે છે.

(11:37 am IST)