Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ગોંડલ પાસે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા ટ્રાફીક જામ

ગોંડલ : ગોંડલ જેતપુર હાઇવે પર રાત્રે બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. કોઇએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:28 am IST)