Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

માળીયાના ઘાટીલા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે સુરેશ ચીમનભાઈ નાયક ઝડપાયો

ખારા વિસ્તારમાં રહેતા સુરેશ ચીમનભાઈ નાયકને વિદેશી દારૂની 4 બોટલ સાથે ઝડપી લેવાયો

માળિયાના ઘાટીલા ગામ નજીકના વિસ્તારમાંથી માળિયા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના ઘાટીલા ગામ નજીક ખારા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ચીમનભાઈ નાયકને વિદેશી દારૂની બોટલ નંગ-૪ કીમત રૂ.૧૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 am IST)
  • હદ થઇ ગઈ : એસટીની વોલવોમાંથી ઝડપાયો શરાબ : ડ્રાઈવરની જ ૩૦ બોટલ સાથે ધરપકડ : દીવ-મુંદરા રૂટની બસમાંથી મળ્યો દારૂ : કોડીનાર પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ access_time 2:14 pm IST

  • ઉત્તર પ્રદેશના સોનભદ્રની ખાણોમાં અઢળક સોનું છે પણ ત્યાં દુનિયાના સૌથી ઝેરી ગણાતા સાપોના રાફડા છે : ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર સંજીવ કુમાર access_time 7:56 pm IST

  • કચ્છમાં પવનચકકીની ચાર કંપનીને દંડઃ ગેરકાયદે ચાલતી હોય ખાણ ખનીજ વિભાગે ૧.૭૫ કરોડનો દંડ ફટકાર્યો access_time 12:52 pm IST