Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમરેલી : કિસાન સહાય યોજનાની મુદત વધારવા માંગણી

 અમરેલી : જિલ્લા મુખ્ય કોંગ્રેસ પ્રમુખ પરેશભાઇ ભુવા તથા આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવીને પ્રધાનમંત્રી કિસાન સહાય યોજનાની મુદતમાં વધારો કરવા માંગણી કરી હતી.(૪૫.૩)

 

(12:07 pm IST)