Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

જામનગર હાઈવે પર ખંઢેરી પાસે કાર હડફેટે બાઈકસ્વારને ઈજા

રાજકોટઃ જામનગર હાઈવે પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ પાસે કારે બાઈક ચાલકને ઉલાળતા બાઈક સ્વાર યુવાનને ઈજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. તસ્વીરમાં કાર અને બાઈક નજરે પડે છે. (તસ્વીરઃ મનમોહન બગડાઈ-પડધરી)

 

(5:34 pm IST)