Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મોરબી : આંગણવાડી બહેનના પગાર વધારાની માંગણી

મોરબી :  ગુજરત આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપપ્રમુખ રંજનબેન સંદ્યાણીના માર્ગદર્શન હેઠળ આજે આંગણવાડી કર્મચારીઓ દ્વારા પગારવધારા સહિતની માંગણી અંગે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને પડતર માંગણીઓ અંગે સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરી છે. તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:34 am IST)