Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દ્વારકામાં ''ભાખરવડી''નું શુટીંગ જોવા યાત્રીકો, શહેરીજનોમાં આકર્ષણ

દ્વારાઃ દેશ-વિદેશમાં ટી.વી.ના પડદે પ્રચલિત ''ભાખરવડી'' નામની શ્રેણીનું દ્વારકા ખાતે ચાલી રહેલા સીરીયલના શુટીંગ નિહાળવા યાત્રીકો ત્થા શહેરીજનોમાં ભારે આકર્ષણ જામ્યું છે ગઇકાલે શિવરાજપુર બીચ ઉપર ત્થા સવારે દ્વારકાધીશ મંદિર પરિસરમાં શુટીંગ થયું હતું ગોમતીઘાટ ત્થા સુદામાં સેતુ ઉપર આ સીરીયલનું શુટીંગ થયું છે.

(11:45 am IST)