Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ચોટીલામાંથી બેભાન મળેલા પુરૂષનું મોત

રાજકોટ તા.૨૨: ચોટીલામાં રાજલક્ષ્મી હોટેલ પાસેથી ગઇકાલે બપોરે અજાણ્યા આશરે ૪૫ થી ૪૮ વર્ષના પુરૂષ બેભાન મળતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:34 am IST)