Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 15 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 3 કેસ, ભેસાણ અને વિસાવદરમાં 2-2 કેસ, કેશોદમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 24 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 15 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, માણાવદરમાં 3 કેસ, ભેસાણ અને વિસાવદરમાં 2-2 કેસ, કેશોદમાં 1 કેસ નોંધાયો છે

 

(8:40 pm IST)