Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

આદિપુરમાં ટેન્કર હડફેટે સ્કુટીઃ વકિલ મીરા કન્નરનું મોત

ભુજ તા. ર૧: આદિપુર-ગાંધીાધમ રોડ ઉપર પુરપાટ ઝડપે જતાં ટેન્કરે સ્કુટીને હડફેટે લેતા સ્કુટી ચાલક યુવતીનું મોત નીપજયું હતું.મૃતક યુવતી મીરાબેન લક્ષ્મણ કન્નર (ઉ. ૩૮) પોતાની ઓફિસે જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. યુવાન મહિલા ધારાશાસ્ત્રીનાં અકાળે અવસાનનાં સમાચારથી આ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. (૭.ર૦)

(11:42 am IST)