Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

કચ્છમાં મુન્દ્રાના જૂના બંદરે જામ સલાયાના વહાણમાં આગ ભભૂકતાં લાખોનું નુકસાન : ચોખાના જથ્થા સાથેનું વહાણ અગન જ્વાળામાં લપેટાયું

આમદભાઈ સંઘારની માલિકીના જહાજમાં એકાએક આગ લાગી, ત્રણ બંબાઓ દ્વારા પાણીનો મારો,

કચ્છમાં મુન્દ્રાના જૂના બંદરે જામ સલાયાના વહાણમાં આગ ભભૂકતાં લાખોનું નુકસાન: ચોખાના જથ્થા સાથેનું વહાણ અગન જ્વાળામાં લપેટાયું, આમદભાઈ સંઘારની માલિકીના જહાજમાં એકાએક આગ લાગી, ત્રણ બંબાઓ દ્વારા પાણીનો મારો, આગનું કારણ જાણવા મળ્યું નથી (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:30 pm IST)