Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

અબજોના ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ ચારની ધરપકડ

મોરબી: ૭૨૦ કરોડ ડ્રગ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ ૪ની ધરપકડ થયેલ હોવાનું પ્રસિદ્ધ થયું છે: આ અગાઉ ૬ની થઈ ચૂકી છે ધરપકડ: ૪ માંથી એક આરોપી નાઈજીરિયન છે, આ ૪ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

(11:11 pm IST)