Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પોરબંદરમાં ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલી

પોરબંદરમાં દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિએ અર્જુનભાઇ મોઢવાડીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ તેમને પુષ્પાંજલી અર્પી હતી તે તસ્વીર.

(11:46 am IST)
  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST

  • ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST