Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રેઢાપડ સમાં ભાસતા તળાજાના દરિયા કિનારે સાગર સુરક્ષા કવચ

ભાવનગરઃ ભાવનગર જિલ્લા અને ખાસ કરીને તળાજા તાલુકા ના LL મથકો નીચે દરિયા કિનારો આવતો હોય ઉચ્ચ અધિકારીઓની સુચનાના પગલે સાગર સુરક્ષા કવચ હાથ ધરવામાં આવેલ છે. સ્ટાફ અને પૂરતા આધુનિક સાધનોની અછતના કારણે તળાજા પંથક નવા મળેલ વિશાળદરીયા કિનારો ેરેઢા પડ સમો ભાષી રહ્યોછે.જોકે દરિયા કિનારે રહેતા લોકો અને દરિયાઈ ખેડુઓને શંકા સ્પદ હિલચાલ થી વાકેફ થાવ તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવા સંબધિત પોલીસ અધિકારીઓ ્દરારા જાગૃત કરવામાંઆવે છે આતંકવાદીઓ પોતાના કરતુતમાં સફળ ન થાય તે માટે અલંગ, મરીન,તળાજા, દાઠા પોલીસ ્દરારા દરિયા કિનારે જઇ સુરક્ષા કાજે બંદોબસ્ત સહિતના આયોજનો કરેલ હતા.

(11:24 am IST)