Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મોરબીના ઘૂટું રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું મોત

 

મોરબીના વાવડી ગામે રહેતા અક્ષયભાઈ દિલીપભાઈ વાણંદ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મોટરસાયકલ નં જીજે ૦૩ ડીપી ૩૬૫૫ ના ચાલક દિલીપભાઈ મનજીભાઈ કેશુરિયા (..૫૦) મોટરસાયકલ લઈને ઘૂટું રોડ પરથી જતા હોય ત્યારે કોઈ કારણોસર મોટરસાયકલ સ્લીપ થતા ફરિયાદીના પિતા દિલીપભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ આદરી છે

(12:59 am IST)