Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કાલે જુનાગઢમાં

જુનાગઢ તા.૨૧ : રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તા. ૨૨ ગુરૂવારના રોજ જુનાગઢ જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીશ્રી સાંજે .૦૦ કલાકે જુનાગઢ માટે સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન પ્રોજેકટનું ખાતમુર્હૂત કરશે. જુનાગઢ કૃષિ યુનિ. ખાતેના સરદરાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપી શ્રીપટેલ કાર્યક્રમ પૂર્ણ થયેઅમદાવાદ જવા રવાના થશે. તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીશ દશરથ પટેલની યાદીમાં જણાવાયું છે.

(1:49 pm IST)