Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પોરબંદર લોહાણા હિતેચ્છુક મંડળ દ્વારા સમુહ જનોઇ, સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પ

પોરબંદર તા. ર૧ : લોહાણા હિતેચ્છુ મંડળ તથા સંલગ્ન સંસ્થા શ્રી લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના બટુકો માટે સમુહયજ્ઞોપવિતનું તા ૨૩ મી વખત આયોજન કરવામાં આવ્યું છે જેમાં બટુકોના વાલીઓને નામો પહોચાડી દેવા અપીલ કરવામાં આવી છે. લોહાણા હિતેચ્છુ મંડળ દ્વારા ૩૦ ડિસેમ્બરે જનોઇ ઉત્સવની સાથે ૧૦૮ રાંદલલોટા, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. એકપણ પૈસો લીધા વગર વિનામૂલ્યે બટુકોને જનોઇ આપવામાં આવે છે. દર વર્ષ મુજબ લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા રાંદલ ઉત્સવ પણ યોજાશે. જેમાં માતાજીના લોટા તેડવાની વ્યવસ્થા કરી અપાશે.

જનોઇ ઉત્સવ અને ૧૦૮ રાંદલ લોટા ઉત્સવમાં જોડાવવા ઇચ્છતા લોકોએ વહેલી તકે નામો નોંધાવી દેવા. સમુહ યજ્ઞોપવિત તેમજ રાંદલ ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ લોહાણા મહાજન વાડી, છાંયા ખાતે તેમજ જલારામ અવાસ રઘુવંશી સોસાયટી છાંયા ખાતે તેમજ ગાત્રાળ પબ્લીસીટી, કોંગ્રેસ કાર્યાલયની સામે, સુદામા કોમ્પ્લેક્ષ, પહેલા માળે, પોરંદર (ફોન નં. ૨૨૧૪૪૧૭, મો. ૯૮૨૫૪ ૨૬૬૧૭) ખાતેતેમજ શિવપાન, કેદારેશ્વર રોડ, સુતારવાડા, દત્તાણી ચાની સામે, પોરબંદર (મો. ૯૫૮૬૪ ૫૦૧૦૭) ખાતેથી મળી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારી ૩૦ નવેમ્બર છે.

સોૈરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં પણ ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. માધવપુરમાં શિવશકિત ટ્રાવેલ્સ, મોટા જાપા પોરબંદર હાઇવે, નગીનભાઇ પોપોટ (મો. ૯૮૯૮૭ ૧૮૧૮) મયુર ઇલેકટ્રીક, માધવપુર ચોક, મયુર નથવાણી (મો. ૯૮૯૮૯ ૫૧૫૫૧, ભાયાવદરમાં ડેનિસભાઇ ચંદારાણા, સ્વસ્તિક ટ્રેડર્સ, હાઇસ્કુલ પાસે ભાયાવદર મો. ૯૪૨૮૭ ૯૧૯૦૮૬ તેમજ જામખંભાળીયામાં રાજુભાઇ રૂખમભાઇ કોટેચા, જેતપુર ગેઇટ, મારૂતિ કુરીયરની નીચે (મો.નં. ૯૪૨૮૩ ૧૮૮૮૩), જામજલધપુરમાંશ્રી લોહાણા મહાજન વાડી જયેશભાઇ મજીઠીયા (મો. ૯૯૦૯૧ ૬૪૮૬૪), ભાણવડ વત્સલ પ્રોવિઝન સ્ટોર, સ્ટેશન રોડ, ભાણવડ, મનીશભાઇ વાકાણી (મો. ૯૯૭૯૧ ૭૨૧૪૦) કુતિયાણા અશોક ફરસાણ, ગાંધી રોડ, કુતિયાણા (કનુભાઇ ગાંઠીયાવાળામ્ મો. ૯૭૧૪૭ ૨૯૦૦૦) વેરાવળ ક્રિમભાઇ તન્ના લોહાણા મહાજનવાડી, સટ્ટાબજાર, છાયામાં જલારામઆવાસ, રઘુવંશી સોસાયટી ,છાયા, રાણાવાવ લોહાણા મહાજનવાડી, ગોપાલપરાઘ રાણાવાવ, કોડીનારમાં લોહાણા મહાજનવાડી ખાતેથી તેમજ તાલાળા ગીર યોગેશભાઇ ઉનડકટ, લોહાણા મહાજનવાડી, સ્ટેશન રોડ, મો. ૯૮૯૮૫ ૬૭૩૩૪, કેશોદમાં નિતીનભાઇ દેવાણી, બટુકભાઇ માખેચા, શુભમ- જલારામ દ્રાર નીચે, મહાજનવાડી રોડ, આંબાવાડી, કેશોદ મો. ૯૪૨૬૪ ૭૬૧૨૧, ૯૮૨૪૦ ૩૪૮૦૬ તેમજ દ્વારકામાં હોટલ શિવગંગા, શિતલશેરી, ઇશ્વરભાઇ જખરીયા મો. ૯૮૨૪૨ ૪૪૮૩૦ અને આદિત્યાણામાં જલારામ પાન, બસ સ્ટેશનવાળી ગલી, નરસિંહભાઇ મો. ૯૬૦૧૬ ૨૪૬૯૬ તથા ધોરાજીમાં રમેશભાઇ કાછેલા મહાજન પ્રમુખ ધોરાજી લોહાણા મહાજનવાડી, ફોન નં. ૨૨૪૪૬૨ તેમજ મેંદરડામાં રાજુભાઇ વિઠલાણી, લોહાણા મહાજનવાડી, માંગરોળમાં લોહાણા મહાજનવાડી, જલારામ મંદિર, માળીયા હાટીનામાં લોહાણા મહાજનવાડી ખાતેથી ફોર્મ મળી શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દીલીપભાઇ ધામેચા, જયેશભાઇ સવજાણી, કપીલભાઇ ઠકરાર, હીતેશભાઇ ચંદારાણા, હીતેનભાઇ પાંઉ, જયભાઇ મજીઠીયા,અંકીતભાઇ કારીયા, નીખીલભાઇ સોમૈયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:47 pm IST)