Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સુરેન્દ્રનગરના પીપળીમાં કતલખાના ના ગુન્હામાં ૪ શખ્સોની ધરપકડ

 વઢવાણ તા ૨૧ : જીલ્લાના  .ચા. પોલીસ અધિક્ષક .બી. વળંદે જીલ્લામાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા અસામાજીક પ્રવૃતિ સદંતર ડામી દેવા અંગેની કરેલ સુચના અન્વયે એસ..જી. .ચા. પો.ઇન્સ. એસ.બી.સોલંકી, તથા પો.સબ ઇન્સ. એચ.એમ. રાણા, તથા .એસ.આઇ. દાદુભાઇ તથા ઘનશ્યામભાઇ મશીયાવા તથા રણજીતસિંહ તથા દાજીભાઇ પો.હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ તથા ઘનશ્યામભાઇ પઢેરીયા, તથામહિપતસિંહ, હસમુખભાઇ તથા ડાયાલાલ તથા પ્રવિણભાઇ, પો.કોન્સ. મહીપાલસિંહ તથા સંજયસિંહ, ડ્રા.પો.કો. વિજયભાઇ તથા પરસોતમભાઇ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

કતલખાનાના ગુન્હામા ં હુશેનખાન કેશરખાન મલેક, જત મલેક ઉ.વ.૪૦, ધ઼ધો ખેતી, રહે. પીપળી તા. પાટડી, જી. સુરેન્દ્રનગર (ર) કરીમખાન હબીબખાન જત મલેક, ઉ.વ.૫૦, ધ઼ધો ખેતી, રહે. અખીયાણા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર (૩) અકબરખાન રસુલખાન મલેક, ઉ.વ. ૫૩, ધંધો ખેતી, રહે. અખીયાણા, તા.પાટડી, જી. સુરેન્દ્રનગર (૪) ફિરોજખાન હુસેનખાન જત મલેક ઉ.વ. ૨૬, ધંધો ખેતી, રહે. ગેડીયા, તા. પાટડી,વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:46 pm IST)