Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગોંડલ માર્કેટયાર્ડ પાસે જુગાર રમતા શખ્સ પકડાયો

રાજકોટ, તા. ૨૧ :. ગોંડલના નવા માર્કેટયાર્ડમાં છાપરા નંબર-૪માં પિલ્લોર નંબર ૩૨ પાસે ગોંડલ સીટી પોલીસે દરોડો પાડી વરલીના આંકડા લખી જુગાર રમતા જયેશ ઉર્ફે ટકો ગાંડુભાઈ મોવલીયા (ઉ.વ. ૨૬) (રહે. ગોંડલ વોરા કોટડા રોડ આવાસ યોજના કવાર્ટરમાં) ને પકડી લઈ રૂ. ૧૩૬૭૦ રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(12:23 pm IST)