Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વાંકાનેરમાં ઇદ નિમિતે વાએઝ-ન્યાઝ

જશ્ને ઇદે મિલાદુન્નબી નિમિતે વાએઝ અને ન્યાજની લંગરો જોવા મળેલ. ત્યારે લક્ષ્મીપરા, હુશેની ચોક વાળી શેરીમાં અજહર લાખ તથા તેની ટીમની બહેનોએ મુસ્લીમ ચાંદ ૧ થી ૧ર સુધી એટલે કે હઝરત મહંમદ (સ.અ.વ.)ના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરી છે. દરરોજ સાંજે સેંકડો લોકોને વિવિધ પ્રકારની ન્યાજો બાંટવામાં આવેલ તેની તસ્વીરો આ સાથે શામેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ- મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:49 am IST)