Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગોંડલમાં રોડ પર કચરો ફેકતા મહિલાઓ

ગોંડલઃ શહેરના ગુંદાળા રોડ પર આવેલ શાંતિનગરમાં છેલ્લા ઘણા દિવસથી પાલિકાના સફાઇ કર્મચારીઓ દ્વારા કચરો ઉઠાવવામાં આવતો ના હોય મહિલાઓએ રોષે ભરાઇ કચરાનો ઢગલો ગુંદાળા રોડ પર ફેકી રોષ ઠાલવ્યો હતો. કચરો રોડ પર ફેકયો હતો તે પ્રસંગની તસ્વીર.

(4:23 pm IST)