Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કચ્છના જખણીયા ગામની સીમમાં પતિના હાથે પત્ની અને ત્રણ સંતાનોની હત્યાથી હાહાકાર

ભુજ :::કચ્છના જખણીયા ગામની સીમમાં પતિના હાથે પત્ની અને ત્રણ સંતાનોની હત્યાથી હાહાકાર મચી ગયો છે. કચ્છમાં એકજ પરિવારના ચાર સભ્યોની માંડવી તાલુકાનાજખણીયા ની સીમમાં તીક્ષણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા કરવામાં આવી છે હત્યા પાછળનું કારણ અંકબંધ છે.માંડવી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)