Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ધ્રોલ ગેંગરેપ મામલે સુરેન્દ્રનગર માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન : આરોપીને ફાંસીની સજાની માંગ

ધ્રોલમાં  તાજેતરમાં સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર માલધારી સમાજના સતિષભાઈ ગમારા, બળદેવભાઈ, વિક્રમભાઈ સહિત માલધારી સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માલધારી સમાજે માંગ કરી હતી

(12:12 pm IST)