Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગિરનાર રોપવે : હેલીકોપ્ટર મારફતે રોપ વે બનાવવાની દેશની પ્રથમ ઘટના

કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપ : અંબાજીમાં નાવાયેલો રોપ વે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે: કોચની ઊંચાઈ 900 મીટર : પ્રતિ કલાક 800 લોકો રોપ - વે મારફતે મુસાફરી કરી શકશે : કુલ 2.3 કિમિના રૂટમાં 9 ટાવર લગાવાયા : 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રખાઈ : હાલ પૂરતું રોપ વે પર 25 ટ્રોલી કાર્યરત કરાવાશે : જરૂરિયાત પ્રમાણે ટ્રોલીની સંખ્યા વધારાશે

(12:06 pm IST)