Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જામનગરમાંથી રિવોલ્વર સાથે કરણ ઉર્ફે કાળું કેશરીયા ઝડપાયો : સાંઢીયા પુલ નજીક માધવ બેગ પાસેથી એલસીબીએ દબોચી લીધો

-રિવોલ્વર, 9 નગ કાર્ટિશ, મિસ ફાયર અને ફૂટેલ કાર્ટિશ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત

જામનગરમાંથી રિવોલ્વર સાથે કારણ ઉર્ફે કાળું કેશરીયા ઝડપાયો છે એલસીબીએ બાતમીના આધારે સાંઢીયા પુલ નજીક માધવ બેગ પાસેથી  દબોચી લીધો છે આરોપી પાસેથી રિવોલ્વર, 9 નગ કાર્ટિશ, મિસ ફાયર અને ફૂટેલ કાર્ટિશ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે

 એલસીબીના ફિરોઝભાઈ દલને મળેલ બાતમીના આધારે આરોપી કરણ ઉર્ફે  કાળું રહે માધવબાગ શેરી ન, 4ના કબ્જામાંથી રિવોલ્વર, 9 નગ કાર્ટિશ, મિસ ફાયર અને ફૂટેલ કાર્ટિશ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરીને કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

(12:26 am IST)
  • નાણામંત્રાલયના સત્તાવાર વર્તુળોએ બપોરે જણાવ્યુ કે મોદી સરકાર વધુુ એક રાહત પેકેજ ઉપર કામ કરી રહી છે. (ન્યુઝફર્સ્ટ) access_time 3:00 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખને પાર પહોંચ્યો : છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,560 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 76,48,258 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,39,895 થયા : વધુ 60,571 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,91,188 રિકવર થયા : વધુ 703 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,939 થયો access_time 12:49 am IST

  • જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર થવાથી સૌથી વધુ તકલીફ રાહુલ ગાંધી અને ઓવેસીને થઇ : 15 લાખ ગરીબોનું રાશન અને પશુઓનો ઘાસચારો પણ ખાઈ જનારાઓ 10 લાખ નોકરીનું વચન આપી યુવાનોની મજાક કરી રહ્યા છે : બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રહારો : કોરોના કહેર પૂરો થયા પછી અયોધ્યા આવવા અને રામલલ્લાના દર્શન કરવા બિહારના પ્રજાજનોને આમંત્રણ આપ્યું access_time 8:16 pm IST