Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દ્વારકાની મુલાકાતે કોકીલાબેન અંબાણી

 દ્વારકા દેશના ટોચના મહાકક્ષ્ર ઉદ્યોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોભી કોકીલાબેન અંબાણીએ ગઇકાલે સવારે ૧૧ વાગ્યે ભગવાન દ્વારકાધીશજીની શણગાર આરતીના દર્શન કર્યા હતા. પુજારી મહેશ્વરભાઇએ કોકીલાબેનને નવા વર્ષના આશીર્વાદ આપ્યા હતા.અને પાદુકા પુજન કર્યું હતું. બપોરનું ભોજન ધીરજધામ ખાતે કર્યું હતું અને કોકીલાબેનએ દ્વારકામાં પાંચ કલાકનું રોકાણ કર્યું હતું.

(12:00 pm IST)