Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ચલાલા બાલાશ્રમમાં કપડા વિતરણ

ચલાલાઃ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત શિવ બાલાશ્રમમાં રહેતા ૧પ બાળકોને જીન્સ, ટી-શર્ટ બબ્બે જોડી કપડા આપવામાં આવ્યા હતા. પુષ્પક ગ્રુપના કમલેશભાઇ કાછડીયા દ્વારા તમામ બાળકોને જીન્સ, ટી-શર્ટ ર-ર જોડી કપડા લઇ તેઓએ સંસ્થા ખાતે આવી પોતાના હસ્તે બધા બાળકોને આપ્યા હતા તે તસ્વીર.

(11:45 am IST)