Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ધોરાજી લાયન્સ કલબની મુલાકાતે સંસદ ધડુક

ધોરાજી ખાતે લાયન્સ કલબ પરીવારની શુભેચ્છા મુલાકાતે આવેલ પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઇ ધડુકનું સ્વાગત કરી તેઓને લાયન્સ પરીવાર દ્વારા ગાંધીજીના સત્યના પ્રયોગનું પુસ્તક ભેટ આપ્યું હતું. સેવાકીય પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન મેળવેલ આ તકે લાયન્સ કલબના પ્રમુખ ધીરેન વૈષ્ણવ, ડિ.કે. અંટાળા, અંકિત રાખોલીયા, હરેન અમીન, દલસુખભાઇ વાગડીયા (૭૦૭) રાજુભાઇ હિરપરા (કાજુવાળા) પ્રફુલભાઇ હિરપરા, જનકભાઇ હિરપરા, ડો. સોજીત્રા, સચીન હિરપરા, હિતેશ હરપાલ, જી.બી.બાબરીયા, મહેન્દ્ર કોટડીયા, વિન્ટુ ભાયાણી, વિ.વિ. વઘાસીયા, (શિક્ષણવીદ્)ભાવેશભાઇ માવાણી સહીતનાઓ હાજર રહેલ હતા તે પ્રસંગની તસ્વીર

(11:42 am IST)