Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગિરનારની ઉષાનો ઉજાસ

ગરવા ગિરનારની અનેક ઐતિહાસિક બાબતો રહેલી છે. ગિરનારની ગુફાઓ સાધના ભૂમિ રહેલ છે. શાસ્ત્ર, સાધના કે ઇતિહાસની આપણને જાણકારી હોય કે નહિ સ્વાભાવિક છ.ે ! પરંતુ, પરંતુ આસો માસના આ દિવસોમાં વહેલી સવારે પૂર્વ દિશામાં ગિરનારની પાછળ ઉગી રહેલા સુરજ નારાયણના હળવા કિરણો જોવા તે લ્હાવો છે જો નાનકડા વિખરાયેલા વાદળાઓ જોવા મળે તો ગિરનારની ઉષાનો ઉજાસ જાણે રંગોળીઓ ચિરાયેલી હોય તેમ લાગે છે!

 

(9:56 am IST)