Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જેતપુરમાં ભરબપોરે એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરી

જેતપુરમાં ભારે ઉકળાટ બાદ બપોરે 1 વાગ્યા વરસાદ શરૂ થતાં એક કલાક માં અડધો ઇંચ વરસાદ વરસી ગયેલ છે . હજુ પણ ધીમી ધારે ચાલુ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

 

(7:23 pm IST)